ગલોલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલોલો

પુંલિંગ

  • 1

    ગલોલ વડે મારવાનો ગોળ કાંકરો કે પથરો.

મૂળ

अ. गलूलह; हिं. गुलेला