ગુજરાતી

માં ગળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગળું1ગળ2ગળ3

ગળું1

નપુંસક લિંગ

 • 1

  શરીરનું એક અંગ.

 • 2

  અવાજ; સૂર.

મૂળ

सं. गलः

ગુજરાતી

માં ગળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગળું1ગળ2ગળ3

ગળ2

પુંલિંગ

 • 1

  કંઠ; ગળું.

મૂળ

सं.

ગુજરાતી

માં ગળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગળું1ગળ2ગળ3

ગળ3

સ્ત્રીલિંગ

 • 1

  ગલ.

 • 2

  કાઠિયાવાડી લાંચ, લાલચ પું૰ (ખાવાનો) ગોળ.