ગળકબારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળકબારી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ડોકાબારી; મોટા દરવાજામાં રાખેલી નાની બારી.