ગળકબોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળકબોળિયું

વિશેષણ

  • 1

    ગળા સુધી ઊંડું (પાણી).

મૂળ

ગળક (ગળકાં)+બોળિયું (બોળવું)