ગળકેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળકેરી

સ્ત્રીલિંગ

  • 1

    ગોળકેરી; ગોળમાં આથેલી કેરી.

મૂળ

सं. गुल -ગળ (ગોળ)+કેરી