ગળખોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળખોડ

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી વચ્ચે ખાંચાવાળા ઘાટનો લાકડાનો એક કકડો, જે પાણીના કોસની વરત માટે કામમાં આવે છે; ગળોઢ.

મૂળ

સર૰ हिं. गलखो़डा