ગુજરાતી

માં ગળગળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગળગળું1ગળગળું2

ગળગળું1

વિશેષણ

 • 1

  પાણીપોચું; ઢીલું.

 • 2

  દુઃખથી કે લાગણીથી હૈયું વા કંઠ ભરાઈ જવાથી થાય એવું.

ગુજરાતી

માં ગળગળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગળગળું1ગળગળું2

ગળગળું2

વિશેષણ

 • 1

  ઢીલું; દીન.

 • 2

  પાકવા ઉપર આવેલું.

મૂળ

જુઓ ગગળવું