ગળગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળગળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગળગળું થવું.

 • 2

  ['ગળવું' ઉપરથી] દદડવું.

મૂળ

'ગળગળું' ઉપરથી

ગળગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળગળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઢીલા થઈ જવું (પ્યારથી, ધમકીથી કે એવી કોઈ લાગણીથી).

 • 2

  ફીકા પડી જવું.

મૂળ

'ગળવું'? सं.गद्गद, प्रा. गग्गर?