ગળચટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળચટું

વિશેષણ

  • 1

    જરા ગળપણના સ્વાદવાળું.

મૂળ

ગળ (ગળ્યું)+ચટું (ચાટવું)