ગળચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખાવું (તિરસ્કાર કે તુચ્છકારમાં કહેવાય છે) (ચ.).

  • 2

    ગળા સુધી ઈચવું; ખૂબ ખાવું.

મૂળ

'ગળું' ઉપરથી

ગળચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળચવું

નપુંસક લિંગ

  • 1

    'ગળચવાં'નું એ૰વ૰.