ગળચવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળચવો

પુંલિંગ

  • 1

    પુરુષનું ગળાનું એક ઘરેણું.

મૂળ

'ગળું' ઉપરથી