ગળચિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળચિયું

વિશેષણ

  • 1

    ગળા સુધી આવે એટલું.

મૂળ

'ગળું' ઉપરથી

ગળચિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળચિયું

નપુંસક લિંગ

  • 1

    ગળચી; ગળું; બોચી.

  • 2

    ડૂબતા માણસનું ઉપરનીચે આવવું તે; ડૂબકાં ખાવાં તે.