ગળચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળચી

સ્ત્રીલિંગ

  • 1

    ગળું; બોચી.

મૂળ

ગળ (सं. गल) =ગળું+ચું (फा. चेह લઘુત્વવાચક પ્રત્યય)

ગળેચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળેચી

સ્ત્રીલિંગ

  • 1

    ઢોરનો એક રોગ.

મૂળ

ગળું પરથી