ગળેચીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળેચીપ

સ્ત્રીલિંગ

  • 1

    ગળાચીપ, ગળાટૂંપો; ગળું દબાવી મારી નાખવું તે.

મૂળ

ગળું+ટૂંપો