ગળતકોઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળતકોઢ

પુંલિંગ

  • 1

    ગલતકોઢ; લોહી કે રસ ટપક્યા કરે એવો કોઢનો રોગ.

મૂળ

सं.