ગળધાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળધાઈ

સ્ત્રીલિંગ

  • 1

    પિત્તવિકારથી ગળું બળવું તે; અન્નનળીની બળતરા.

મૂળ

सं. गल (ગળું)+दाह