ગળપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળપણ

નપુંસક લિંગ

  • 1

    ગળ્યો સ્વાદ.

  • 2

    ગોળ ખાંડ જેવી ગળી વસ્તુ કે તેની વાની.

મૂળ

ગળ્યું પરથી