ગળફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળફો

પુંલિંગ

  • 1

    જે કફ મોંમાં આવતાં થૂંકીએ છીએ તે; બળખો (ગળફો આવવો, ગળફો કાઢવો, ગળફો નીકળવો, ગળફો પડવો).

મૂળ

'ગળું' ઉપરથી