ગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ગળામાં ઉતારી જવું.

 • 2

  ગાળવું; શુદ્ધ કરવું.

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઝમવું.

 • 2

  ઓગળવું.

 • 3

  ઢીલું થવું; પાકવું.

 • 4

  અંદર ઊતરી જવું; કળવું.