ગળવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળવાઈ

સ્ત્રીલિંગ

  • 1

    તૈયાર થયેલાં ગોળનાં માટલાં રાખવાનું ખળાવાડ જેવું સ્થાન.

મૂળ

सं. गुल 'ગોળ' ઉપરથી