ગળામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળામણ

નપુંસક લિંગ

  • 1

    ગાળવાની રીત કે મહેનતાણું (સોનું રૂપું ઇ૰).

  • 2

    ગાળતાં નીકળેલો કચરો.

મૂળ

'ગાળવું' ઉપરથી