ગુજરાતી

માં ગળાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગળાવ1ગળાવું2

ગળાવ1

પુંલિંગ

  • 1

    ગળાયેલું હોય તે.

  • 2

    અંદાજ કાઢવો તે; અડસટ્ટો કાઢવો તે.

ગુજરાતી

માં ગળાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગળાવ1ગળાવું2

ગળાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ગળવું'નું કર્મણિ.