ગળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળિયું

વિશેષણ

  • 1

    બેઠું ઊઠે નહીં એવું.

  • 2

    લાક્ષણિક નિર્માલ્ય કે જક્કી.

મૂળ

सं. गल् ઉપરથી