ગળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળી

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ.

  • 2

    એનાં પાંદડાંમાંથી કઢાતો નીલો રંગ.

  • 3

    અવાજ; સૂર; ગળું.