ગળી ખાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળી ખાવી

  • 1

    અફીણ વગેરેના સટ્ટામાં તેજી-મંદી ઉપર અમુક રકમ લેવાની એક પ્રકારની શરત મારવી.