ગળું પકડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળું પકડવું

  • 1

    ગળચું પકડવું.

  • 2

    (અમુક ખાવાથી) ગળા પર માઠી અસર થવી-ગળું બેસી જવું.