ગળું પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળું પડવું

 • 1

  ગળું બેસી જવું.

 • 2

  બાળકને ગરમીથી કે ગળું મચકોડાવાથી થતો એક રોગ.

 • 3

  એકસરખું હોય તેમાં વચ્ચે સાંકડું થવું. જેમ કે, સૂતરના તારમાં કાંતતાં.

ગળે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળે પડવું

 • 1

  આળ ચડાવવું; માથે નાખવું.

 • 2

  કાલાવાલાની જબરદસ્તી કરવી.