ગળે બાઝવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળે બાઝવું

  • 1

    ગળે પડવું.

  • 2

    ગળે ન ઊતરવું (શોક આદિથી અન્ન આદિનું).