ગળું ભરાઈ આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળું ભરાઈ આવવું

  • 1

    (દુઃખ શોક ઇ૰ની) લાગણીથી ગળગળું કે રોવા જેવા થવું; લાગણીના ભારથી હૃદય ભરાવું.