ગુજરાતી માં ગવનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગવન1ગવન2

ગવન1

નપુંસક લિંગ

  • 1

    એક જાતનો સાલ્લો.

મૂળ

इं. 'ગાઉન'

ગુજરાતી માં ગવનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગવન1ગવન2

ગવન2

નપુંસક લિંગ

  • 1

    ગતિ; ચાલ.

મૂળ

सं. गमन