ગવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવ્ય

નપુંસક લિંગ

  • 1

    ગાયમાંથી નીપજતું દૂધ, દહીં, ઘી તથા છાણ, મૂત્ર વગેરે.

મૂળ

सं.