ગવ્યૂતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવ્યૂતિ

સ્ત્રીલિંગ

  • 1

    એક બે કોસ જેટલું અંતર.

  • 2

    ગૌચર; ચરો.

મૂળ

सं.