ગવૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવૈયો

પુંલિંગ

  • 1

    ગાનારો; ગાવામાં ઉસ્તાદ.

મૂળ

'ગાવું' ઉપરથી