ગવળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવળી

પુંલિંગ

  • 1

    ગોવાળિયો.

  • 2

    ઢોર રાખનાર અને દૂધ વેચનાર (મુબંઈમાં).

મૂળ

સર૰ म. गवळी