ગવેષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવેષવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખોળવું; શોધવું; ગવેષણ કરવું.

મૂળ

सं. गवेष्