ગવાનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવાનિક

નપુંસક લિંગ

  • 1

    જમતાં પહેલાં ગાયને માટે જુદું કાઢેલું અન્ન.

મૂળ

सं. गवाह्निक