ગવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવાર

પુંલિંગ

  • 1

    એક વનસ્પતિ; ગુવાર.

  • 2

    તેની શીંગ અને બીજ.

મૂળ

दे. गवर?

ગુવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુવાર

પુંલિંગ

  • 1

    'ગવાર'; એક વનસ્પતિ.

  • 2

    તેની શીંગ અને બીજ.