ગવારસીંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવારસીંગ

સ્ત્રીલિંગ

  • 1

    ગવારની સીંગ.

ગુવારસીંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુવારસીંગ

સ્ત્રીલિંગ

  • 1

    'ગવાર'; એક વનસ્પતિ; ગુવાર.

  • 2

    તેની શીંગ અને બીજ.