ગ્વાલેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્વાલેરી

વિશેષણ

  • 1

    ગ્વાલિયર ગામનું.

સ્ત્રીલિંગ

  • 1

    તે નામની એક ભાષા કે બોલી.