ગવાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવાળો

પુંલિંગ

  • 1

    સરસામાન વગેરેનો પરચૂરણ ઢગલો.

  • 2

    એ ભરવાનો કોથળો.

મૂળ

म. गवाळें