ગુજરાતી

માં ગૅસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગૅસ1ગેસુ2

ગૅસ1

પુંલિંગ

 • 1

  વાયુરૂપી પદાર્થ.

 • 2

  કોલસામાંથી કઢાતો બળે એવો વાયુ.

મૂળ

इं.

ગુજરાતી

માં ગૅસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગૅસ1ગેસુ2

ગેસુ2

પુંલિંગ

 • 1

  વાળની લટ; જુલફું.

 • 2

  [?] ગેસુડી.

મૂળ

फा. गेसू