ગૅસ્ટ્રો-ઍન્ટેરોલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૅસ્ટ્રો-ઍન્ટેરોલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    જઠરાંત્રવિદ્યા; પેટ, અન્નમાર્ગ અને આંતરડાંના રોગોના અભ્યાસ અને ચિકિત્સાસંબંધી તબીબી- વિજ્ઞાનની એક શાખા.

મૂળ

इं.