ગુજરાતી

માં ગુહની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગુહ1ગૃહ2ગેહ3

ગુહ1

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કાર્તિકેય.

 • 2

  ગુહક.

મૂળ

सं.

ગુજરાતી

માં ગુહની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગુહ1ગૃહ2ગેહ3

ગૃહ2

નપુંસક લિંગ

 • 1

  ઘર.

 • 2

  છાત્રાલય.

 • 3

  જગા; આલય; મકાન કે ઓરડો (અંતે સમાસમાં. જેમ કે, શયનગૃહ, ભોજનગૃહ).

મૂળ

सं.

ગુજરાતી

માં ગુહની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગુહ1ગૃહ2ગેહ3

ગેહ3

નપુંસક લિંગ

 • 1

  ઘર.

મૂળ

सं.