ગૃહઉદ્યોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૃહઉદ્યોગ

પુંલિંગ

  • 1

    ફાલતુ સમયમાં ઘેર બેઠાં થઈ શકે તેવો ઉદ્યોગ (ઉદા૰ રેંટિયાનો ઉદ્યોગ).

ગૃહઉદ્યોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૃહઉદ્યોગ

પુંલિંગ

  • 1

    ઘેર બેઠાં થઈ શકે તેવો ઉદ્યોગ; કુટિર-ઉદ્યોગ; 'કૉટેજ-ઇન્ડસ્ટ્રી'.

મૂળ

सं.