ગહેકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગહેકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  મહેકવું.

 • 2

  હરખાવું.

 • 3

  ઉમંગમાં આવવું.

 • 4

  ટહુકવું.

 • 5

  ગરજવું.

મૂળ

સર૰ हिं. गहकना