ગહન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગહન

વિશેષણ

 • 1

  ઊંડું; ગાઢ.

 • 2

  દુર્ગમ; દુર્ભેદ્ય.

 • 3

  અકળ; ગૂઢ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ગાઢ વન; ઝાડી.