ગુજરાતી

માં ગુહ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગુહ્ય1ગૃહ્ય2

ગુહ્ય1

વિશેષણ

 • 1

  છૂપું; છુપાવવા યોગ્ય.

ગુજરાતી

માં ગુહ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગુહ્ય1ગૃહ્ય2

ગૃહ્ય2

વિશેષણ

 • 1

  ગૃહનું; ગૃહ સંબંધી.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  રહસ્ય; મર્મ.

 • 2

  છૂપી વાત.

મૂળ

सं.