ગૃહવિચ્છેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૃહવિચ્છેદ

પુંલિંગ

  • 1

    કાયદેસર રીતે પતિ પત્ની જુદાં થવાં તે; 'જ્યુડિશિયલ સેપરેશન'.