ગૃહસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૃહસ્થ

પુંલિંગ

  • 1

    બ્રહ્મચર્યાશ્રમ પૂરો કરી ગૃહસ્થાશ્રમમાં દાખલ થયેલો માણસ.

  • 2

    સારો ખાનદાન માણસ; સજ્જન.