ગહિરગંભીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગહિરગંભીર

વિશેષણ

  • 1

    ગહન અને ગંભીર; ઊંડાણ અને ગંભીરતાવાળું.

મૂળ

दे. गुहिर=ઊંડું+ગંભીર